જામદારખાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જામદારખાનું

નપુંસક લિંગ

  • 1

    જવાહિર, દાગીના, રોકડ વગેરે કીમતી વસ્તુઓ રાખવાની જગા; ઝવેરખાનું.