જામીની ની ગુજરાતીમાં વ્યાખ્યા

જામીની

સ્ત્રીલિંગ

  • 1

    જામિનગીરી; જામીન થવું તે; ખાતરી આપવી તે; 'ફાઇડેલિટી ગૅરંટી'.

  • 2

    જામિન થનાર માણસ; 'બેઇલી'.