જાયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાયું

વિશેષણ

  • 1

    જન્મેલું (સ્ત્રી૰ જાઈ).

મૂળ

'જાવું'=જ્ન્મવું ઉપરથી; सं. जात; प्रा. जाय