જાયન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાયન્ટ

પુંલિંગ

  • 1

    રાક્ષસ.

  • 2

    પ્રચંડ કે વિશાળકાય માણસ.

મૂળ

इं.

જાયન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાયન્ટ

વિશેષણ

  • 1

    વિશાળ; ભીમકાય.