જાયપત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાયપત્રી

સ્ત્રીલિંગ

  • 1

    જાયફળ ઉપરનું સુગંધીદાર છોડું; જાવંત્રી.

મૂળ

સર૰ हिं., म.; सं. जातिपत्री