ગુજરાતી

માં જારની 5 મુખ્ય વ્યાખ્યા છે: જારુ1જારું2જાર3જાર4જાર5

જારુ1

ક્રિયાવિશેષણ

  • 1

    જારી; ચાલુ.

મૂળ

अ. जारी

ગુજરાતી

માં જારની 5 મુખ્ય વ્યાખ્યા છે: જારુ1જારું2જાર3જાર4જાર5

જારું2

નપુંસક લિંગ

  • 1

    જારકર્મ; વ્યભિચાર.

મૂળ

सं. जार ઉપરથી

ગુજરાતી

માં જારની 5 મુખ્ય વ્યાખ્યા છે: જારુ1જારું2જાર3જાર4જાર5

જાર3

સ્ત્રીલિંગ

  • 1

    એક અનાજ; જુવાર.

મૂળ

दे. जुआरी, जोवारि

ગુજરાતી

માં જારની 5 મુખ્ય વ્યાખ્યા છે: જારુ1જારું2જાર3જાર4જાર5

જાર4

પુંલિંગ

  • 1

    પરસ્ત્રી સાથે પ્રીતિ કરનાર; યાર.

મૂળ

सं.

જાર5

સ્ત્રીલિંગ

  • 1

    બરણી.

મૂળ

इं.