જારત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જારત

સ્ત્રીલિંગ

  • 1

    મુસલમાનોમાં મરણને ત્રીજે દિવસે કરવામાં આવતી ઉઠમણાની ક્રિયા.

મૂળ

જુઓ જિયારત