ગુજરાતી

માં જારીની 2 મુખ્ય વ્યાખ્યા છે: જારી1જારી2

જારી1

સ્ત્રીલિંગ

  • 1

    જારકર્મ; વ્યભિચાર.

મૂળ

सं. जार ઉપર થી

ગુજરાતી

માં જારીની 2 મુખ્ય વ્યાખ્યા છે: જારી1જારી2

જારી2

અવ્યય

  • 1

    ચાલુ.

મૂળ

अ.