જાલંધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાલંધર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    બિયાસ અને સતલજ વચ્ચેનો પ્રદેશ.

  • 2

    એક દૈત્ય કે સિદ્ધ.

મૂળ

सं.

નપુંસક લિંગ

  • 1

    (પંજાબનું) એક નગર.