જાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાળી

સ્ત્રીલિંગ

  • 1

    વચમાં કાણાં રહે એવી ગૂંથણી કે તેવી બનાવટની વસ્તુ.

  • 2

    તેવી ગૂંથણીવાળા વાળાથી કે સળિયાથી ભરેલું બારીબારણાંનું કમાડ કે ભીંતનું જાળિયું.

  • 3

    ભમરડાની જાળ (જાળી પાડવી, જાળી ભરવી (ભરવા-ગૂંથવામાં), જાળી મૂકવી (ભીંતમાં)).

મૂળ

सं. जाल