ગુજરાતી

માં જાવની 3 મુખ્ય વ્યાખ્યા છે: જાવ1જાવું2જાવું3

જાવ1

સ્ત્રીલિંગ

 • 1

  જવાની ક્રિયા.

મૂળ

सं. यापय, प्रा. जाव; જુઓ જવું; સર૰ म जावा

ગુજરાતી

માં જાવની 3 મુખ્ય વ્યાખ્યા છે: જાવ1જાવું2જાવું3

જાવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  જવું.

મૂળ

सं. या; प्रा. जा

ગુજરાતી

માં જાવની 3 મુખ્ય વ્યાખ્યા છે: જાવ1જાવું2જાવું3

જાવું3

અકર્મક ક્રિયાપદ​

 • 1

  જન્મવું.

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  જ્ન્મ દેવો; જણવું.

મૂળ

सं. जन, प्रा. जा