જાવતચંદ્રદિવાકરૌ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાવતચંદ્રદિવાકરૌ

શબ્દપ્રયોગ

  • 1

    યાવચ્ચંદ્રદિવાકરૌ; સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી; હમેશને માટે.