જાવેદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાવેદાન

વિશેષણ

  • 1

    હમેશનું; કાયમી.

મૂળ

फा. जाविदान

જાવેદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાવેદાન

અવ્યય

  • 1

    હમેશ.

જાવેદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાવેદાન

સ્ત્રીલિંગ

  • 1

    પરલોક.