જાવરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાવરું

વિશેષણ

  • 1

    જીર્ણ; ઘસાઈ ગયેલું.

  • 2

    ક્ષણભંગુર.

  • 3

    નાજુક.

મૂળ

सं. जृ ?