જાવળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાવળું

વિશેષણ

 • 1

  જાવરું; જીર્ણ; ઘસાઈ ગયેલું.

 • 2

  ક્ષણભંગુર.

 • 3

  નાજુક.

મૂળ

सं. जृ?

જાવળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાવળું

નપુંસક લિંગ

 • 1

  રાખનું પાતળું પડ; કાજળી.