જાસૂસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાસૂસ

પુંલિંગ

  • 1

    શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર.

  • 2

    કાસદ.

મૂળ

अ.