જાહેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાહેર

વિશેષણ

  • 1

    ગુપ્ત નહિ એવું; લોકને જાણીતું.

  • 2

    સાર્વજનિક.

મૂળ

अ. जा़हिर

જાહરે ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાહરે

અવ્યય

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો જ્યારે.