જાહેરખબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાહેરખબર

સ્ત્રીલિંગ

  • 1

    સૌ કોઈની જાણ માટેની ખબર.

  • 2

    તેને માટે લખાણ છપાણ વગેરેનું લેવાતું સાધન; વિજ્ઞાપન (જાહેરખબર આપવી, જાહેરખબર લેવી, જાહેરખબર મૂકવી, જાહેરખબર મોકલવી છાપામાં).