જાહેરનામું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાહેરનામું

નપુંસક લિંગ

  • 1

    જાહેર ખબર; ઢંઢેરો.

  • 2

    જાહેરાત; જાહેર યાદી કે બયાન; 'નોટિફિકેશન'.