જાહેરમાં આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાહેરમાં આવવું

  • 1

    પ્રસિદ્ધ કે જાણીતું થવું.

  • 2

    ખુલ્લું પડવું; બહાર પડવું.