જાહિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાહિલ

વિશેષણ

  • 1

    જાહેલ; ઉગ્ર; આકળું; ઝટ તપી જાય એવું.

  • 2

    નિરક્ષર.

  • 3

    મૂર્ખ.

  • 4

    અસભ્ય.

મૂળ

अ.