જાહેરાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાહેરાત

સ્ત્રીલિંગ

  • 1

    જાહેર કરવાની ક્રિયા; પ્રસિદ્ધિ.

  • 2

    જાહેરખબર.

મૂળ

अ. जा़हिरात

અવ્યય

  • 1

    છડેચોક; ચાહન.