જિગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિગર

નપુંસક લિંગ

  • 1

    દિલ; હૈયું.

  • 2

    લાક્ષણિક દિલોજાન દોસ્ત.

મૂળ

फा.