જિંગા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિંગા

નપુંસક લિંગ

  • 1

    કાચબાની પેઠે કઠણ કોચલાવાળું એક પ્રાણી.

મૂળ

सं. चिंगट; म. झिंगा; हिं. झींगा