જિજ્ઞાસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિજ્ઞાસા

સ્ત્રીલિંગ

  • 1

    જાણવાની ઇચ્છા; જ્ઞાનપ્રાપ્તિની ઇચ્છા.

મૂળ

सं.