જિદ્દ પકડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિદ્દ પકડવી

  • 1

    હઠે ચડવું; હઠ કરવી. (ઊલટું જિદ્દ છોડવી).