જિંદાદિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિંદાદિલ

વિશેષણ

  • 1

    હસમુખું.

  • 2

    રસિક; વિનોદી.

  • 3

    જીવનરસથી છલકાતું.

મૂળ

फा.