ગુજરાતી માં જિનની 3 મુખ્ય વ્યાખ્યા છે:

જિન1જિન2જિન3

જિન1

નપુંસક લિંગ

 • 1

  કપાસ લોઢવાનું કારખાનું.

મૂળ

इं.

ગુજરાતી માં જિનની 3 મુખ્ય વ્યાખ્યા છે:

જિન1જિન2જિન3

જિન2

વિશેષણ

 • 1

  (રાગદ્વેષાદિ ઉપર) જય મેળવનારું.

પુંલિંગ

 • 1

  બુદ્ધ.

 • 2

  જૈન તીર્થંકર.

 • 3

  વિષ્ણુ.

ગુજરાતી માં જિનની 3 મુખ્ય વ્યાખ્યા છે:

જિન1જિન2જિન3

જિન3

પુંલિંગ

 • 1

  જનીન; કોષનાં કાર્ય, લક્ષણો તથા વંશવારસાનો નિયંત્રક એકમ.

મૂળ

इं.