જિર્ગા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિર્ગા

પુંલિંગ

  • 1

    (સરહદ પ્રાંતની કોમોમાં) પંચ; મંડળી; પરિષદ; સંમેલન.

મૂળ

फा.