જિરાયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિરાયત

વિશેષણ

  • 1

    જરાયત; વરસાદના પાણીથી થતું (ખેતી કે પાક માટે) (તેનાથી ઊલટું બાગાયત-કૂવાના પાણીથી થતું).

મૂળ

अ.