જિલ્દ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિલ્દ

સ્ત્રીલિંગ

  • 1

    પુસ્તકનું ચામડાનું પૂંઠું.

  • 2

    પુસ્તકનો જુદો બાંધેલો વિભાગ.

મૂળ

अ.