જિલાયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિલાયત

વિશેષણ

  • 1

    જિલ્લાનું, -માં હોય એવું.

મૂળ

જુઓ જિલ્લો