જિલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિલો

પુંલિંગ

  • 1

    જિલ્લો; વિભાગ.

  • 2

    કલેક્ટરની હકૂમત નીચે મુકાતો દેશનો ભાગ; 'ડિસ્ટ્રિક્ટ'.