જિવાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિવાઈ

સ્ત્રીલિંગ

  • 1

    જીવનનિર્વાહ પેટે બાંધી આપેલી રકમ કે જમીન –ગરાસ.

મૂળ

જીવ ઉપરથી