જિવાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિવાળ

વિશેષણ

  • 1

    જીવવાળું; સચેતન.

  • 2

    ધનવાળું.

  • 3

    દમ–તેજવાળું.

મૂળ

'જીવ 'ઉપરથી