જિહ્વાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિહ્વાળી

સ્ત્રીલિંગ

  • 1

    શ્વાસનળીના આદિમાં આવેલું સૂરનું નિયમન કરનારું વાચાનું દ્વાર; 'ગ્લોટિસ'.