ગુજરાતી માં જીની 4 મુખ્ય વ્યાખ્યા છે:

જી1જી2જી3જી4

જી1

સ્ત્રીલિંગ

 • 1

  માતા; બા.

મૂળ

प्रा. जीआ; सं. ज्या ?

ગુજરાતી માં જીની 4 મુખ્ય વ્યાખ્યા છે:

જી1જી2જી3જી4

જી2

અવ્યય

 • 1

  'આ રહ્યો', 'વારુ' વગેરે અર્થ બતાવનાર માનવાચક ઉદ્ગાર (પ્રશ્નાર્થક કે 'હા'નો નિશ્ચયાર્થક; જેમ કે, 'જી'?=શું ?; 'જી'=હાં, ઠીક).

 • 2

  નામને જોડાતો માનવાચક શબ્દ. ઉદા૰ 'પિતાજી'.

મૂળ

सं. 'जीव'; प्रा. जीअ =ઘણું જીવો, અથવા सं. जयिन प्रा. जइ ઉપરથી ? સર૰ हिं.; म.

ગુજરાતી માં જીની 4 મુખ્ય વ્યાખ્યા છે:

જી1જી2જી3જી4

જી3

અવ્યય

 • 1

  કાવ્યમાં પાદપૂર્તિ માટે વપરાય છે.

ગુજરાતી માં જીની 4 મુખ્ય વ્યાખ્યા છે:

જી1જી2જી3જી4

જી4

પુંલિંગ

 • 1

  જઈ; પૈસો (ચ.) (જેમ કે, બેજી, અડધોજી).