જીંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીંડવું

નપુંસક લિંગ

  • 1

    છોડનો કોટલાવાળો બીજકોષ.

  • 2

    લાક્ષણિક જોડકું.

મૂળ

दे. जिंडह -ગોળો; કંદુક પરથી ?