જીભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીભ

સ્ત્રીલિંગ

 • 1

  બોલવાની કર્મેન્દ્રિય.

 • 2

  વાચા; વાણી.

 • 3

  સ્વાદની ઇંદ્રિય (જેમ કે, જીભ ઠેકાણે રાખો).

 • 4

  જોડા પહેરવા માટે એડી આગળ વપરાતી પટીનું સાધન.

 • 5

  ટાંક; અણિયું.

 • 6

  પાવા ઇ૰નો મોઢાનો ભાગ જે વાગે છે તે.

મૂળ

सं. जिह्वा; प्रा. जिब्भ