જીભી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીભી

સ્ત્રીલિંગ

  • 1

    જીભના આકારનો વહાણનો આગળનો ભાગ.

  • 2

    દેશી વહાણોમાંના ત્રણમાંનો વચલો સઢ.

  • 3

    ઊલ ઉતારવાની ચીપ કે પટી; ઊલિયું.