જીભ કાઢવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીભ કાઢવી

  • 1

    ચાળવા પાડવા.

  • 2

    અચંબો પામવું.