જીમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીમી

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી કાઠી સ્ત્રીઓ ઘાઘરાને બદલે કથ્થાઈ રંગનું જે કપડું પહેરે છે તે.