જીર્ણોદય ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીર્ણોદય

પુંલિંગ

  • 1

    જીર્ણ કે જૂની વસ્તુનો ફરી ઉદય થવો તે; 'રિવાઇવલિઝમ'.

મૂળ

+ઉદય