જીરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીરવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પચવવું; હજમ કરવું.

  • 2

    સાંખવું; વેઠવું.

મૂળ

प्रा. जीरव; सं. जृ, प्रा. जीर નું પ્રેર ક