જીવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવ

પુંલિંગ

 • 1

  શરીરનું ચેતન તત્ત્વ; પ્રાણ.

 • 2

  કોઈ પણ પ્રાણી.

 • 3

  મન; દિલ.

 • 4

  લાક્ષણિક પૂંજી; દોલત.

 • 5

  દમ; સાર; કાંઈ રામ હોવા તે.

 • 6

  કાળજી; લક્ષ. ઉદા૰ 'ધંધામાં જીવ રાખવો'; 'જીવ રાખીને કામ કરવું'.

 • 7

  હિંમત. ઉદા૰ મારો જીવ ચાલતો નથી.

મૂળ

सं.