ગુજરાતી

માં જીવતની 3 મુખ્ય વ્યાખ્યા છે: જીવત1જીવતું2જીવંત3

જીવત1

નપુંસક લિંગ

  • 1

    જીવિત; જીવતર.

મૂળ

सं. जीवत् પરથી ? કે जीवित ?

ગુજરાતી

માં જીવતની 3 મુખ્ય વ્યાખ્યા છે: જીવત1જીવતું2જીવંત3

જીવતું2

વિશેષણ

  • 1

    જીવવાળું; જીવનશક્તિવાળું; સજીવ ('મરેલું' થી ઊલટું) (જેમ કે, જીવતો માણસ, નખ; જીવતી પૂંછડી ઇ૰).

મૂળ

'જીવવું'નું વ૰કૃ૰

ગુજરાતી

માં જીવતની 3 મુખ્ય વ્યાખ્યા છે: જીવત1જીવતું2જીવંત3

જીવંત3

વિશેષણ

  • 1

    જીવતું; પ્રાણવાન.

મૂળ

सं.