જીવતક્રિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવતક્રિયા

સ્ત્રીલિંગ

  • 1

    પોતાના મરણ પાછળ કરવાની ક્રિયા (વરો વગેરે) જીવતાં જ કરવી તે.