જીવતદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવતદાન

નપુંસક લિંગ

  • 1

    આફતમાં સપડાયેલાને કે પોતાના સકંજામાં પડેલાને ન મારવો-પ્રાણનું દાન-રક્ષણ કરવું તે; જીવિતદાન.