જીવંત પ્રસારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવંત પ્રસારણ

નપુંસક લિંગ

  • 1

    જે તે જગ્યાએ ચાલી રહેલ કાર્યક્રમનું એ જ સમયે રેડિયો કે ટી.વી. પરથી થતું પ્રસારણ.

મૂળ

सं.