જીવનકલહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવનકલહ

પુંલિંગ

  • 1

    જીવનસંગ્રામ; જીવતા રહેવા માટે પ્રાણીઓને કરવો પડતો સંગ્રામ; 'સ્ટ્રગલ ફૉર એક્ઝિસ્ટન્સ'.